ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......

  • [AIPMT 2010]
  • A

    એકગુચ્છી

  • B

    દ્વિગુચ્છી

  • C

    લહેરદાર/તરંગી

  • D

    બહુગુચ્છી

Similar Questions

બારમાસીના પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા કેટલી હોય છે ?

અવિભેદિત કોષો ઘરાવતો પ્રદેશ છે ?

......ના પુષ્પોમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.

શ્રેણી-ઈન્ફીરી કેટલા ગોત્ર ધરાવે છે ?

ક્યો વિક્લ્પ બંધબેસતો નથી.