તરબૂચ ..........છે.
સેબિયા ફળ
સરસાક્ષ ફળ
પેપોફળ
અષ્ટિલાફળ
તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રાવામાં હોય છે.
દ્વિસ્વરૂપીય પુષ્પો દ્વારા થતા પુષ્પવિન્યાસ ક્યાં પ્રકારે ઓળખાય છે?
નિલમ્બ શુકી .........નો પ્રકાર છે.
પુષ્પના અંદરથી બહારની તરફ ચક્રના નામ આપો.
આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે