નીચે આપોલા સમૂહ $13$ ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.

  • [NEET 2017]
  • A

    $B < Al < Ga < In < Tl$

  • B

    $Tl < In < Ga < Al < B$

  • C

    $Tl \approx In < Ga < Al < B$

  • D

    $B \approx Al \approx Ga \approx In \approx Tl$

Similar Questions

તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો?

શું બોરિક ઍસિડ પ્રોટોનીય ઍસિડ છે ? સમજાવો. 

સમૂહ - $13$ ના તત્વોના ઓકસાઈડના સંદર્ભમાં $I$ થી $III$ પૈકી સાચુ વિધાન જણાવો.

$(I)$ બોરોન ટ્રાયોક્સાઈડ એસિડિક છે 

$(II)$ એલ્યુમિનિયમ અને ગેલિયમના ઓકસાઈડ ઉભયગુણી છે 

$(III)$ ઇન્ડિયમ અને થેલિયમના ઓકસાઈડ બેઝિક છે 

  • [JEE MAIN 2019]

બોરિક એસિડનું હાઇડ્રોજન બંધ દર્શાવતું બંધારણ દોરો. તેને પાણીમાં ઉમેરતા કયો અણુ બનશે ? તે અણુમાં કયું સસ્પંદન થતું હશે ? 

બોરોન ટ્રાયફ્લોરાઇડ શા માટે લૂઇસ એસિડ તરીકે વર્તે છે ?