$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$B$ના ગુણધર્મો : $(i)$ $B$ નું ગલનબિંદુ ઉંચુ, ધનતા નીચી અને ધણી ઓછી વિદ્યુતવાહક્તા ધરાવે છે.

$(ii)$ તે અત્યંત સખત ઉચ્ચતાપ સહી ઘન તત્વ છે.

$Al$ ના ગુણધર્મો :$(i)$ તે ચાંદી જેવી ચળક્તી સફેદ ધાતુ છે. $(ii)$ તે ઉંચી વિદ્યુત અને ઉષ્માવાહક્તા ધરાવે છે.

$(iii)$ તે વજનથી વજનના આધારે $Al$ એ કોપર કરતાં બમણી વાહક્તા ધરાવે છે.

Similar Questions

એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન_________ભૂમિતિ ધરાવે છે.

  • [JEE MAIN 2024]

નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનની ઉણપ પરમાણુ છે?

નીચે આપોલા સમૂહ $13$ ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.

  • [NEET 2017]

કાચ ઉપર એલ્યુમિનિયમની જમા થયેલ બાષ્પ એક સારા અરીસાની ગરજ સારે છે, કારણ કે ..............

$Be ( OH )_2$ ની $Sr ( OH )_2$ સાથે પ્રક્રિયા કરતાં નીપજ એક આયનીક ક્ષાર છે. નીચે આપેલામાંથી આ પ્રક્રિયાને સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2023]