કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?
ઈ-હકલ
ઈ-વોર્મિંગ
ઈ.પી. ઓડમ
એ. જી. ટેન્સલી
(d) : The term ecosystem was coined by A.G.Tansley in $1935$.
નીચેનામાંથી સુસંગત જોડ કઇ છે ?
જો ઉત્પાદકોના સ્તરે $20\,J$ જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ? વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર
કોઈ એક નિવસનતંત્રમાં રહેલ અકાર્બનિક દ્રવ્યના ઘટકો પ્રમાણ $…….$ છે. શક્તિપ્રવાહ એ નિવસનતંત્રનું $……$ લાક્ષણિકતા છે.
વિશ્વના મીઠાપાણીના કુલ જથ્થાનો $70\%$ જથ્થો ક્યાં છે?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.