રાઈના છોડમાં રહેલા મૂળ ક્યાં પ્રકારના હોય છે? 

  • A

     તંતુમય મૂળ

  • B

     અસ્થાનિક મૂળ 

  • C

    સોટી મૂળ

  • D

    સ્તંભ મૂળ

Similar Questions

મૂળનાં વર્ધનશીલ પ્રદેશનાં કોષોની લાક્ષણિકતા

શ્વસનછિદ્ર ..........માં જોવા મળે છે.

અવિભેદિત કોષો ઘરાવતો પ્રદેશ છે ?

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :

તંતુમય મૂળ અને અસ્થાનિક મૂળ

 ઘઉંના છોડમાં _______  પ્રકારનું મૂળતંત્ર આવેલું હોય છે.