પ્લાન્કના અચળાંકનો એકમ શું થાય?
જૂલ
જૂલ/સેકન્ડ
જૂલ/મીટર
જૂલ-સેકન્ડ
"એકમ ક્ષેત્રફળ દીઠ વેગમાન મા ફેરાફાર" નો એકમ કોના જેવો જ છે?
નીચે આપેલ પૈકી કયા માપની નોંધ કરવા માટે વપરાતો રેડિયન એકમ સાચો છે.
$K = 1/4\pi {\varepsilon _0}$ માં $K$ નો એકમ શું થાય?
Henry/ohm શું થાય?
નીચે પૈકી કયો યંગ મોડ્યુલસનો એકમ નથી?