નીચે આપેલ પૈકી કયા માપની નોંધ કરવા માટે વપરાતો રેડિયન એકમ સાચો છે.
ગામા કીરણના ફોટોન દ્વારા ઉત્પન્ન થતા લક્ષ્યાંકના આયનની ક્ષમતા
લક્ષ્યાંકને (આગળ) વિકિરણ દ્વારા મળતી ઊર્જા
વિકિરણની જૈવિક અસર
રેડિયો ઍક્ટિવ સ્ત્રોતનો ક્ષય દૂર
લિસ્ટ$-I$ ને લિસ્ટ$-II$ સાથે જોડો
લિસ્ટ$-I$ | લિસ્ટ$-II$ |
$(a)$ ${R}_{{H}}$ (રીડબર્ગ અચળાંક) | $(i)$ ${kg} {m}^{-1} {s}^{-1}$ |
$(b)$ $h$ (પ્લાંક અચળાંક) | $(ii)$ ${kg} {m}^{2} {s}^{-1}$ |
$(c)$ $\mu_{{B}}$ (ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા) | $(iii)$ ${m}^{-1}$ |
$(d)$ $\eta$ (શ્યાનતા ગુણાંક) | $(iv)$ ${kg} {m}^{-1} {s}^{-2}$ |
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ પૈકી કયો એકમ એક બીજાની સરખામણીમાં સમાન નથી.
નીચે પૈકી કયો વિદ્યુતક્ષેત્રનો એકમ નથી?
પરમીએબીલીટી નો $SI$ એકમ શું છે?
એકમ પદ્ધતિ એટલે શું ? અને જુદી-જુદી એકમ પદ્ધતિઓ જણાવો.