પાવરનો એકમ

  • A
    જુલ
  • B
    જુલ/સેકન્ડ
  • C
    જુલ/સેકન્ડ અને વોટ
  • D
    વોટ

Similar Questions

નીચેનામાંથી ક્યો બળનો એકમ છે?

જો $ S = a + bt + c{t^2} $ હોય,તો જયાં $S$ મીટરમાં અને $t$ સમયમાં છે.તો $c$ નો એકમ

જો $x = at + b{t^2}$, જ્યાં $x$ એ કિલોમીટરમાં પદાર્થે કાપેલું અંતર અને $t$ સમય સેકન્ડમાં હોય, તો $b$ નો એકમ શું હોય?

  • [AIPMT 1989]

શૂન્યવકાશની પરમીટીવીટીનો એકમ શું થાય?

યંગ મોડ્યુલસનો એકમ શું થાય?