નીચેનામાંથી ક્યો બળનો એકમ છે?
$Nm$
$mN$
$nm$
$Ns$
ન્યુક્લિયર ભૌતિકશાસ્ત્રમાં વ્યાખ્યાયિત એટોમિક માસ યુનિટ $(amu)$ ને કિલોગ્રામમાં દર્શાવો.
$SI$ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો .
શૂન્યાવકાશની પરમિટિવિટી ${\varepsilon _0}$ નો એકમ શું થાય?
કિલોવોટ-કલાક ($Kilowatt - hour$) કોનો એકમ છે?
ઓર્સ્ટેડ $(Oersted)$ એ કઈ રાશિનો એકમ છે?