કણોના બનેલાં તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો.
કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો.
કણોના બનેલાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર આંતરિક બળોને શાથી અવગણવામાં આવે છે ?
ધૂર્ણન (Precession) એટલે શું?
સમાંગ પદાર્થ માટે જે બિંદુ માટે સંકલન શૂન્ય હોય તે બિંદુ કર્યું હોય ?