- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
કણનો વેગ $v = v _{0}+ gt + Ft ^{2}$ મુજબ આપવામાં આવે છે. તેનું સ્થાન $t=0$ સમયે $x=0$ હોય, તો $t =1$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?
A
$v_{0}+g+F$
B
$v_{0}+\frac{g}{2}+\frac{F}{3}$
C
$v_{0}+\frac{g}{2}+F$
D
$v_{0}+2 g+3 F$
(JEE MAIN-2021)
Solution
$v = v _{0}+ g t + Ft ^{2}$
$\frac{ ds }{ dt }= v _{0}+ gt + Ft ^{2}$
$\int ds =\int_{0}^{1}\left( v _{0}+ gt + Ft ^{2}\right) dt$
$s=\left[v_{0} t+\frac{g t^{2}}{2}+\frac{F t^{3}}{3}\right]_{0}^{1}$
$s=v_{0}+\frac{g}{2}+\frac{F}{3}$
Standard 11
Physics
Similar Questions
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ | |
$(1)$ વેગ ઘટે છે. | $(a)$ | |
$(2)$ વેગ વધે છે. | $(b)$ | |
$(3)$ વેગ અચળ છે. | $(c)$ |
easy