પ્રતિપ્ત પદાર્થોના વેગમાં $2 \%$નો વધારો કરતા ઊંચાઈમાં થતો પ્રતિશત વધારો ..... ($\%$ માં)

  • [AIIMS 2019]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

દડાને મહત્તમ અંતર $80 \,m$ સુધી ફેંકી શકાતો હોય,તો મહત્તમ કેટલા.........$m$ ઊંચાઇ સુધી ફેંકી શકાય?

$5\, g$ દળ ધરાવતા પદાર્થને ના $45$ ખૂણે  $5 \sqrt{2}\, ms ^{-1}$  ના વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે $A$ and $B$ બિંદુ વચ્ચે વેગમાનમાં ફેરફાર નું મૂલ્ય  $x \times 10^{-2}\, kgms ^{-1} .$  તો  $x ,$........

  • [JEE MAIN 2021]

બે કણને એક જ સ્થાને થી સમાન વેગ $u$ થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ $R$ મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ $h_1$ અને $h_2$ મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?

  • [JEE MAIN 2019]

પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ વ્યાખ્યાયિત કરો.

એક દડાને $v_0$ વેગથી $\theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરવામા આવે છે.તે જ સમયે પ્રક્ષિપ્તબિંદુથી એક છાકરો ${v_o}/2$ ના વેગથી દોડવાનું શરૂ કરે છે.શું છોકરો દડાને કેચ કરી શકશે? જો,કરી શકે તો દડાનો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?

  • [AIEEE 2004]