- Home
- Standard 12
- Physics
13.Nuclei
medium
પરમાણુનું કદ એ ન્યુક્લિયસના કદથી કેટલા ગુણાંકમાં વધુ હોય?
A
$10^1$
B
$10^5$
C
$10^{10}$
D
$10^{15}$
(AIPMT-2003)
Solution
પરમાણુની ત્રિજયા = $10^{-10}$ (આશરે);
ન્યુકિલઅસની ત્રિજયા = $10^{-15}$ (આશરે)
ન્યક્લિયસ નું કદ $ = \frac{4}{3}\pi {r^3} = {10^{ – 45}}\,$ (આશરે)
અને પરમાણુનું $= 10^{-30}$ (આશરે)
આથી જવાબ $= 10^{15}$
Standard 12
Physics