નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

  • A

    સમાન સંખ્યામાં ન્યુટ્રોન ધરાવતા ન્યુક્લિયસને સમભારીય કહે છે.

  • B

    રેડિયો એક્ટિવ ક્ષયનો દર નિયંત્રિત કરી શકાતો નથી પરંતુ ન્યુક્લિયર વિખંડનને નિયંત્રિત કરી શકાય છે.

  • C

    ન્યુક્લિયર બળો ટૂંકી આકર્ષી અને વિદ્યુતભાર આધારિત છે.

  • D

    દ્રવ્યની તરંગ લંબાઈ દ બ્રોગ્લી સૂત્ર દ્વારા આપવામાં આવે છે. પરંતુ ફોટોનની આ સૂત્ર દ્વારા આપી શકાતી નથી.

Similar Questions

ન્યુકિલયસમાં બે ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_1} $ છે,બે પ્રોટોન વચ્ચે લાગતું બળ $ {F_2} $ છે,પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_3} $ છે,તો નીચેનામાથી શું સાચું થાય?

ન્યુકિલયસનું પરમાણુદળાંક ...

  • [IIT 1986]

ન્યુક્લીયસની નીચેનામાંથી કઈ જોડી સમન્યુટ્રોનિક (આઇસોટોન) છે?

  • [AIPMT 2005]

ન્યુકિલયસનો અણુભાર $ A = 40 $ અને ઇલેકટ્રોન રચના $1{s^2},\;2{s^2},\;2{p^6},\;3{s^2},\;3{p^6} $ હોય,તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા અનુક્રમે કેટલી થાય?

પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?