પૃથ્વીના કેન્દ્ર પર પદાર્થનું વજન
શૂન્ય
અનંત
સપાટી જેટલું જ
એકપણ નહીં
(a) Inside the earth, gravitational force will vary as
$F=\frac{G M \frac{r^{3}}{R^{3}}}{r^{2}}=\frac{G M r}{R^{3}}$
Hence, at $r=0, F=0$
કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય સપાટીના મૂલ્ય ના $25\%$ જેટલું હોય?
પૃથ્વીને $M$ દળનો અને $R$ ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે $d$ ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે $\frac{g}{4}$ છે, (જયાં $g$ એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો $\frac{h}{d}$ નો ગુણોત્તર થશે.
ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતાં $1/9$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે. પૃથ્વી પર પદાર્થ નું વજન $90\, kg$ હોય તો ચંદ્ર પર તેનું વજન ………. $kg$ થાય .
$m$ દળ ધરાવતા પદાર્થનો ગુરુત્વ પ્રવેગ કોના સમપ્રમાણમાં હોય ? (પૃથ્વીની ત્રીજયા $= R$ , પૃથ્વીનું દળ $= M$ )
જો પૃથ્વીના પરિભ્રમણનો વેગ વધે તો વિષુવવૃત પાસે પદાર્થનું વજન
Confusing about what to choose? Our team will schedule a demo shortly.