વનસ્પતિઓમાં જલવાહક ..... માટે જવાબદાર છે.
એમિનો ઍસિડના વહન
ખોરાકના વહન
પાણીના વહન
ઑક્સિજનના વહન
In a plant, the xylem is responsible for transport of water.
વાતવિનિમય માટે માનવ-ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે ?
કોઈ વસ્તુ જીવંત છે, તેમ નક્કી કરવા માટે આપણે ક્યા માપદંડનો ઉપયોગ કરીશું ?
જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો ?
આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે ?
મૂત્રપિંડનલિકા (Nephron)ની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.