રબર કરતાં સ્ટીલનો યંગ મોડ્યુલસ ઘણો વધારે છે, તો સમાન પ્રતાન વિકૃતિ માટે કોનું તણાવ પ્રતિબળ વઘારે હશે ?
તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ $..............$ થશે.
યંગ મોડ્યુલસનો એકમ નીચેના પૈકી કોના એકમ જેવો છે.
$20\; kg$ દળ, $0.4\; m ^2$ નું આડછેદ અને $20\,m$ લંબાઈના એક નિયમિત ભારે સળિયાને જડિત આધાર પરથી લટકાવવામાં આવે છે. ક્ષેત્રીય $(lateral)$ સંકોચન અવગણતા, સળિયામાં વિસ્તરણ $x \times 10^{-9}\; m$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે. ($Y =2 \times 10^{11} \;Nm ^{-2}$ and $\left.g=10\, ms ^{-2}\right)$
$A$ આડછેદ ધરાવતા સળીયાની લંબાઈ $L$ છે અને વજન $W$ છે. તેને આડા ટેકા વડે જોડવામા આવેલ છે. જો તારનો યંગ મોડ્યુલસ $Y$ હોય તો તેમાં ઉદભવતુ વિસ્તરણ
$10\, m$ લાંબા રબરના તારને શિરોલંબ લટકાવેલો હોય તો પોતાના વજનને લીધે તેની લંબાઈ કેટલી વધે $?($રબરની ઘનતા $1500\, kg/m^3$,$ Y = 5×10^8 N/m^2$, $g = 10 m/s^2$)