એક ક્ષેત્રમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં બિંદુ $P$ આગળ કેન્દ્ર હોય તેવા ગોળા પરના અલગ અલગ બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $589.0\,V$ થી $589.8\, V$ જેટલું બદલાય છે. વિદ્યુતક્ષેત્ર સાથે $60^o$ નો ખુણો બનાવતા સ્થાન સદીશ પર રહેલ ગોળા પરના બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન ($V$ માં) કેટલું હશે?
$589.5$
$589.2$
$589.4$
$589.6$
એક પોલો ધાતુનો ગોળો $3.2 \times 10^{-19}\ C$ વિદ્યુતભાર થઈ વિદ્યુતભારીત કરેલો છે. જો ગોળાની ત્રિજ્યા $10\,cm$ હોય તો તેના કેન્દ્રથી $4\, cm$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ........ હશે.
કોઈ વિદ્યુતભારના વિદ્યુતક્ષેત્ર અને કોઈ પણ બિંદુ આગળના વિદ્યુતસ્થિતિમાનનો સંબંધ લખો.
બિંદુવતું ઋણ વિધુતભારના લીધે મળતાં વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર લખો.
બિંદુવતું વિદ્યુતભારનું સ્થિતિમાન અંતર સાથે કેવી રીતે બદલાય છે ?
મુક્ત અવકાશમાં સ્થિતિમાન વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે છે. તે સમજાવો ?