વિધાન $-1$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.
વિધાન $-2$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.
વિધાન $-1$ અને વિધાન $-2$ બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપે છે
વિધાન $-1$ અને વિધાન $-2$ બંને સાચા છે અને વિધાન $-2$ વિધાન $-1$ ની સાચી સમજૂતી આપતું નથી
વિધાન $-1$ સાચું છે પરંતુ વિધાન $-2$ ખોટું છે.
વિધાન $-1$ ખોટું છે પરંતુ વિધાન $-2$ સાચું છે.
કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિધુતક્ષેત્રને લંબ છે તેમ બતાવો.
$+q$ અને $-q$ મૂલ્યના બે બિંદુવત વિધુતભારો અનુક્રમે $\left( { - \frac{d}{2},0,0} \right)$ અને $\left( {\frac{d}{2},0,0} \right)$ બિંદુએ મૂકેલા છે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય તે માટે સમસ્થિતિમાન પૃષ્ઠનું સમીકરણ શોધો.
વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ $......$ હશે.
$R $ ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન $V_0$ (અનંત ($\infty$)ની સરખામણીએ) છે.આ ગોળા માટે $\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}$ અને $\frac{{{V_0}}}{4}$ સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે $R_1,R_2,R_3$ અને $R_4$ છે, તો _________
જો સમસ્થિતિમાન સપાટી પર એક એકમ વિજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો ....