નીચેનામાંથી કઈ આકૃતિ બે ધન વિદ્યુતભારના તંત્રની યોગ્ય સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે?
સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો.
સમાન વિધુતક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા લખો.
દર્શાવો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેની પાસે કોઈ વિધુતભાર ન હોય તે બંધ સમસ્થિતિમાન કદ રચતું જોઈએ. તે સમજાવો
વિધાન $-1$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.
વિધાન $-2$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.