- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ છે. તો આપેલા ચાર વિકલ્પો માથી બંને વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $1$: ઘોડાગાડી ને તમે ધક્કો મારો તો તે ચાલતી નથી પરંતુ તે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં બળ લગાવીને તમને ધકેલે છે.
વિધાન $2$: વિધાન $1$ માં જણાવેલા બળો એકબીજા ની અસરને નાબૂદ કરે છે તેથી ઘોડાગાડી ચાલતી નથી
A
વિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ પણ સત્ય છે તથા વિધાન $1$ એ વિધાન $2$ ની સાચી સમજૂતી છે.
B
વિધાન $1$ અસત્ય છે અને વિધાન $2$ સત્ય છે
C
વિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ અસત્ય છે
D
વિધાન $1$ સત્ય છે અને વિધાન $2$ પણ સત્ય છે પણ વિધાન $1$ એ વિધાન $2$ ની સાચી સમજૂતી નથી.
(AIEEE-2012)
Solution
According to newton third law of motion i.e. every action is associated with equal and opposite reaction.
Standard 11
Physics