4-2.Friction
hard

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બ્લોક $A$ અને $B$ જેના દળ $m_A = 1\,kg$ અને $m_B = 3\,kg$ છે તે ટેબલ પર પડેલા છે. $A$ અને $B$ વચ્ચેનો અને $B$ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તો મહત્તમ બળ  ........ $N$ આપી શકાય કે જેથી બ્લોક $A$ એ બ્લોક $B$ પર ગતિ ના કરે?: [ $g = 10\,m/s^2$ ]

A

$8$

B

$16$

C

$12$

D

$40$

(JEE MAIN-2019)

Solution

$\begin{array}{l}
{M_A} = 1\,kg,\,{M_B} = 3kg\\
{\mu _{AB}} = 0.2\\
{\mu _B} = 0.2\\
{F_{\max }} = \left( {{M_A} + {M_B}} \right) \times 0.2 \times 10\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, + \left( {{M_A} + {M_B}} \right) \times 0.2 \times \\
\,\,\,\,\,\,\,\,\,\,\, = 4 \times 2 + 4 \times 2 = 16
\end{array}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.