વિદ્યુતભાર $+ q$ અને $-\,3q$ ને $100\,cm$ દૂર મૂકેલા છે. $+ q$ વિદ્યુતભારથી બંને વિદ્યુતભારની વચ્ચે કેટલા અંતરે($cm$ માં) વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય?

  • [AIIMS 2011]
  • A

    $25$

  • B

    $50$

  • C

    $75$

  • D

    $80$

Similar Questions

$27$ એક સમાન બુંદોને દરેકને $22 \,V$ થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......$V$ થશે.

  • [JEE MAIN 2022]

$R$ ત્રિજયા અને $Q$ વિદ્યુતભાર ધરાવતા $1000$ પાણીનાં ટીપાં ભેગા થઇને માોટું ટીપું બનાવે છે,તો મોટાં ટીપાં અને નાના ટીપાંના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$  વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?

  • [AIPMT 2011]

બિંદુવત્ વિધુતભાર $\mathrm{Q}$ માટે અંતર $\mathrm{r}$ સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિધુતક્ષેત્રના ફેરફારનો આલેખ દોરો.

$a$ અને  $b$ (જ્યાં $a < b)$ ત્રિજ્યાઓ ધરાવતા ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે.બંને ગોળાઓ પર $100\,\mu C$ જેટલો ચાર્જ રહેલ છે, જો બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે તો નીચેનામાંથી ક્યું પરીણામ મળે?