એક ધાતુનો ધન $(+ Q)$ વિદ્યુતભાર આપે છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
ધનના પૃષ્ઠ આગળનું સ્થિતિમાન શૂન્ય છે.
ધનમાં સ્થિતિમાન શૂન્ય છે.
વિદ્યુત ક્ષેત્ર એ ધનના પૃષ્ઠનો સ્પર્શક છે.
વિદ્યુતક્ષેત્ર ધનમાં બદલાય છે.
અવકાશમાં $\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો $x\, = 2\, m, y\, = 2\, m$ બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન $volt$ માં કેટલું મળે?
$R$ ત્રિજ્યાની ધાત્વિય ગોળીય કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ નો વિધુતસ્થિતિમાન સાથેનો આલેખ નીચેનામાંથી ક્યો છે?
$x-y$ અક્ષોની પ્રણાલીનાં ઉગમ બિંદુ એક $10\,\mu C$ જેટલો ચાર્જ મુકવામાં આવ્યો છે. $(0, a)$ પર $(a, 0)$ બિંદુઓ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો ફરક જોવાં મળશે?
બિંદુવતું ઋણ વિધુતભારના લીધે મળતાં વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર લખો.
$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ આગળ $10^{-3}\ \mu C$ નો એક વિદ્યુતભાર મૂકેલો છે. બે બિંદુઓ $A$ અને $B$ $(\sqrt 2 ,\,\,\sqrt 2 )$ અને $(2, 0)$ આગળ ગોઠવેલા છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત .......$V$ હશે.