$ {L_1} $ અને $ {L_2} $ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકેલ છે,કે એકનું બધું ફલ્કસ બીજા સાથે સંકળાય છે.બે કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ $M$ હોય તો $M$ કેટલું થાય?
$ M = {L_1}{L_2} $
$ M = {L_1}/{L_2} $
$ M = \sqrt {{L_1}{L_2}} $
$ M = {({L_1}{L_2})^2} $
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.
એક ગૂંચળામાં પ્રવાહના ફેરફાર $0.01\,A$ કરતા બીજા ગૂંચળાના ફ્લકસમા ફેરફાર $2 \times {10^{ - 2}}\,Wb$ થાય તો અનોન્ય પ્રેરકત્વ ......$henry$
આપેલ આકૃતિમાં રહેલ બંને લૂપ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલુ થાય?
$L$ બાજુ ધરાવતા તારના એક ચોરસ ગૂંચળાને $L (L > > l)$ તારના બીજા મોટા ચોરસ ગૂંચળાની અંદર મૂકવામાં આવે છે. બંને ગાળાઓ એક જ સમતલમાં છે અને તેમના કેન્દ્રો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $O$ આગળ સંપાત થાય છે. તંત્રનું અન્યોન્ય પ્રેરણ $.........$ થશે.
$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$