બે સજીવો, ચોક્કસ ભૌગોલિક વિસ્તાર (દા.ત., રણ)માં વસતા હોય તે સમાન અનુકૂલિત વ્યુહરચના દર્શાવે છે. ઉદાહરણ આપી ઘટના વર્ણવો.
ડાર્વિનની ફિંચિસ શેનાં આધારે અકબીજાથી જુદી પડે છે?
અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને ...... કહે છે.
ઓસ્ટ્રેલીયામાં જરાયુ ધરાવતા સસ્તનો શાનું ઉદાહરણ છે?
મુળભૂત પક્ષીઓ $......$ કઈ ડાર્વિનીયન ફીચીગમાંથી ઉદ્દભવી.
ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, નુમ્બટ, વરૂ, બોબકેટ, ટાસ્માનિયાઈ વરૂ, ઊડતી ફેલેન્જર, કાંગારૂ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયન મારિયલ છે?