ગેલોપેગોસ ટાપુની ફિંચિસ (પક્ષીઓ) કોની તરફેણમાં પુરાવો પૂરો પાડે છે?

  • A

    વિશિષ્ટસર્જન

  • B

    વિકૃતિને લીધે ઉદ્દવિકાસ

  • C

    પ્રતિક્રમણી ઉદ્દવિકાસ

  • D

    જૈવ ભૌગોલિક ઉદ્દવિકાસ

Similar Questions

ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, નુમ્બટ, વરૂ, બોબકેટ, ટાસ્માનિયાઈ વરૂ, ઊડતી ફેલેન્જર, કાંગારૂ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયન મારિયલ છે?

...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.

  • [AIIMS 2009]

અસંગત વિકલ્પ પસંદ કરો.

ડાર્વિન ફિન્ય .............માં જોવા મળે છે.

ડાર્વિન ફિન્ચ કઈ ઘટનાનું ઉદાહરણ છે?