$A$ અને $B$ બે કણો સ્થિર પડેલા છે.હવે,આંતરિક બળોના કારણે $A$ ની ઝડપ $v$ અને $B$ ની ઝડપ $2\,v$ થાય,ત્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ  કેટલો થાય?

  • A

    શૂન્ય 

  • B

    $v$

  • C

    $1.5\ v$

  • D

    $3\ v$

Similar Questions

નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા .......$kg - m^2$ ગણો.

ગોળાના વ્યાસને સમાંતર અને $ x $ અંતરે રહેલી અક્ષ પર ઘન ગોળાની જડત્વની ચાકમાત્રા $ I$ વડે દર્શાવેલી છે. નીચેનામાંથી કયું $ x$ સાથે $I$ માં ફેરફાર સૂચવે છે ?

$\theta$ ઢાળવાળા સમતલ પરથી ઘન ગોળો શુદ્ધ ગબડે કરે છે. $(1)$ ગોળા પર લાગતુ ઘર્ષણ બળ $f = \mu cos \theta$. $(2) f $ એ વિનાશીય બળ છે. $(3)$ ઘર્ષણ કોણીય વેગ વધારે છે અને રેખીય વેગ ઘટાડે છે$.(4)$ જો ઘટે, ઘર્ષણ ઘટે છે.

ચાર પદાર્થના દળ $ 5\ kg, 2\ kg, 3\ kg$ અને $\ 4 kg $ ને અનુક્રમે $ (0, 0, 0), (2, 0, 0), (0, 3, 0) $ અને $ (-2, -2, 0) $ પર મૂકેલા છે. $ x -$ અક્ષ, $y -$ અક્ષ અને $ z -$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુકમે ..... હશે.

ચાર બિંદુવત દળ (દરેકનું દળ $ m$) ને $ X - Y$ સમતલમાં ગોઠવેલા છે. આ ગોઠવણીની $Y -$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શું થશે ?