બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =
${({r_1}/{r_2})^{1/2}}$
${r_1}/{r_2}$
${({r_1}/{r_2})^2}$
${({r_1}/{r_2})^{3/2}}$
ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?
કોઇ બિંદુએ ગુરુત્વતીવ્રતા $E = K/{x^3}$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
જો પૃથ્વીની ત્રિજ્યાએ $1.5 \%$ જેટલી ઘટી જાય (દળ એ જ રાખીને), તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં કેટલો ફેરફાર થશે?
$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટીથી રોકેટને ઉપરની દિશામાં $V$ વેગથી છોડવામાં આવે છે. તો તે કેટલી મહતમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?
કેપ્લરના નિયમ અનુસાર ગ્રહના આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ .