જો પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ સ્થિતિમાન $V_0$ હોય, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈના બિંદુુએ સ્થિતિમાન શું હશે ?

  • A

    $\frac{V_0}{2}$

  • B

    $\frac{2}{3} V_0$

  • C

    $\frac{V_0}{3}$

  • D

    $\frac{3 V_0}{2}$

Similar Questions

$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?

પૃથ્વીની કોણીય ઝડપ $rad/s$ માં કેટલી હોવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે? [ $g = 10\, m/s^2$ અને પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^3\, km$]

કેપ્લરના નિયમ અનુસાર ગ્રહના આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ .

જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?

${R_1}$ અને ${R_2}$ ત્રિજયા તથા ${\rho _1}$ અને ${\rho _2}$ ઘનતા ધરાવતા ગ્રહોના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?