બે સાબુના પરપોટાની ત્રિજ્યાઓ $2 \,cm$ અને $4 \,cm$ અનુક્રમે છે. તેમને આંતરસપાટીના વક્રની ત્રિજ્યા .......... $cm$
$2 \sqrt{5}$
$2$
$4$
$2 \sqrt{3}$
એક સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ એક બીજા સાબુના પરપોટાની અંદરના વધારાનું દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદોનો ગુણોત્તર ........... છે.
એક સાબુના પરપોટામાં અંદરનું દબાણ બીજા પરપોટાના અંદરના દબાણ કરતાં ત્રણ ગણું છે તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
$0.075\,Nm ^{-1}$ પૃષ્ઠતાણ અને $1000\,kg\,m ^{-3}$ ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી $10\,cm$ ઉંડાઈએ $1.0\,mm$ ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા $.......\,Pa$ જેટલું વધારે હશે. $\left( g =10\,ms ^{-2}\right)$
સાબુના પરપોટામાં અંદરનું દબાણ તેના બાહ્ય દબાણ કરતા. . . . . . જેટલું વધારે હશે. $(\mathrm{R}=$ પરપોટાની ત્રિજ્યા, $S=$ પરપોટાનું પૃષ્ઠતાણ આપેલ છે)
બે પરપોટા $A$ અને $B$ $(r_A > r_B)$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો