જો અલગ અલગ ત્રિજ્યાના બે સાબુના પરપોટા એક નળી દ્વારા જોડાયેલા હોય, તો
હવા મોટા પરપોટામાંથી નાના પરપોટા તરફ વહે છે જ્યાં સુધી તેમના આકાર સમાન ન થાય
પરપોટાનો આકાર સમાન રહે
હવા નાના પરપોટામાંથી મોટા પરપોટા તરફ વહે છે
હવાનું વાહન ના થાય
બે સાબુના પરપોટાઓના દબાણ અનુક્રમે $1.02 \,atm$ અને $1.05 \,atm$ છે તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર ...........
$4\,cm$ ત્રિજ્યાનો સાબુનો પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યાના પરપોટામાં તેને સંપર્ક કર્યા સીવાય ફસાયેલ છે.$P_2$ એ અંદરના પરપોટાની અંદરનું દબાણ અને $P_0$ એ બહારના પરપોટાની બહારનું દબાણ છે.બીજા એક પરપોટોની ત્રિજ્યા જેની અંદર બહારના દબાણનો તફાવત $P_2 - P_0$ હોય? ....... $cm$
જો સાબુના પરપોટાની અંદર વધારાના દબાણને $2\; mm$ ઊંંચાઈના તેલના સ્તંભ વડે સંતુલિત કરવામાં આવે છે તો પછી સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેટલું હશે? ($r=1\; cm$, તેલની ઘનતા = $\left.0.8 \;g / cm ^3\right)$
બે પરપોટાની ત્રિજયા $3\,cm$ અને $4\,cm$ છે.શૂન્યઅવકાશમાં સમતાપીય સ્થિતિમાં ભેગા થઇને મોટો પરપોટો બનાવે,તો મોટા પરપોટાની ત્રિજયા ....... $cm$ થાય?
એક ઊભી ગ્લાસની કેપિલરી ટ્યુબની ત્રિજ્યા $r$ છે અને બંને છેડેથી ખુલ્લી છે. અને અમુક પાણીનો જથ્થો ધરાવે છે. ($T$ પૃષ્ઠતાણ અને $\rho$ ઘનતા). જો $L$ એ પાણીના સ્તંભની લંબાઈ હોય તો $.......$