માનવમાં જરાયુનાં પ્રકાર

  • A

    કોરિયોનિક, ડિસ્કોઈલ, એપિથેલિકોરિલ, ડેસિડ્યુએટ

  • B

    ડેસિડ્યુએટ, હિમોકોરિઅલ, ડિફયુસ, એલેન્ટોકોરિઓનેક

  • C

    હિમોકોરિઅલ, મેટાડિસ્કાઈડલ, ડેલિડ્યુએટ, કોરિઓનિક

  • D

     નોન - ડિસેડ્યુએટ, ડિફોઈડલ, કોરિઓનિક,હિમોએન્ડોથેલેઅલ

Similar Questions

 સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?

નીચે સ્તનગ્રંથિ દર્શાવતા છેદની આકૃતિ છે. $P$ અને $Q$ને ઓળખો.

$Q$

માનવની શુક્રવાહિકા કાપવામાં આવે તો શું થાય ?

પક્ષીનું ઈંડુ વાર્નિશથી આવરિત કરવામાં અને પછી તેનું સેવન કરવામાં આવે તો પણ તેનું સ્ફોટન થતું નથી, કારણે વિકસતો ભ્રૂણ....

કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?

  • [NEET 2019]