આણ્વીય કક્ષકવાદનો ઉપયોગ કરીને સમજાવો કે $\mathrm{Be}_{2}$ અણું અસ્તિત્વ ધરાવતો નથી. તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Be $(Z=4)$ હોવાથી તેની ઇલેક્ટ્રોનીય રચના $1 s^{2} 2 s^{2}$ છે.

$Be$ માં ચાર અને $Be _{2}$ માં કુલ $8$ ઇલેક્ટ્રોન

$Be _{2}$ ની ઈલેક્ટ્રોનીય રચના : $\left(\sigma_{1 s}\right)^{2}\left(\sigma_{1 s}^{*}\right)^{2}\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}$

$BMO$ ના કુલ $\left( N _{ b }\right)=4$ અને

$ABMO$ ના કુલ $\left( N _{ a }\right)=4$

$BO =\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(4-4)=0$

$Be _{2}$ નો બંધક્રમાંક શૂન્ય હોવાથી $Be _{2}$ અસ્થાયી છે અને અસ્તિત્વ ધરાવતો નથી.

 

Similar Questions

નીચેની ઘટકો પૈકી, સમાન બંધક્રમાંક ધરાવતી જોડીને ઓળખો .$CN^-, O_2^-, NO^+, CN^+$

  • [AIIMS 2016]

જ્યારે $\psi_{\mathrm{A}}$ અને $\psi_{\mathrm{B}}$ પરમાણ્વીય કક્ષકો ના તરંગ વિધેયો હોય તો, $\sigma^*$ ને શરૂૂઆત કરી શકા છે તે :

  • [JEE MAIN 2024]

$\mathrm{CO}$ અને  $\mathrm{NO}^{+}$ ના બંધક્રમાંકનો સરવાળો ___________છે. 

  • [JEE MAIN 2024]

શામાં બે પાઇ અને અડધો  સિગ્મા બંધ હાજર છે ? 

  • [JEE MAIN 2019]

બંધક્રમાંક એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.