ફ્લોરિન $\left( {{{\rm{F}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધમાંક તથા ઊર્જા આલેખ આપો.
$F _{2}( Z =9) 1 s^{2} 2 s^{2} 2 p^{5}$ ઈલેક્ટ્રોન રચના ધરાવે છે. $F$ ની સંયોજકતા કક્ષામાં $7$ અને $F _{2}$ ની બંધરચનામાં $14$ ઈલેક્ટ્રોન છે.
$F _{2}$ અણુની $MO$ માં ઈલેક્ટ્રોન રચના $: KK$ $\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\sigma_{2 p_{z}}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}=\left(\pi_{2 p_{y}}\right)^{2}\left(\pi_{2 p_{x}}^{*}\right)^{2}=\left(\pi_{2 p_{y}}^{*}\right)^{2}$
$=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)$
$=\frac{1}{2}(10-8)=1$ જેથી $F - F$ એક બંધ.
ચુંબકીય ગુણ : તેમાં બધાં જ ઈલેક્ટ્રોનયુગ્મ છે. $\therefore$ પ્રતિયુંબકીય $F _{2}$ અણુની રચના અને $MO$ઊર્જા આલેખ નીચે મુજબ છે.
${{\rm{N}}_2},{\rm{N}}{{\rm{O}}^ + },{\rm{CN}}$ અને ${\rm{CO}}$ ત્રણેયમાં સમાન બંધ ક્રમાંક કેમ છે ?
નીચેનામાંથી ક્યો ઘટક પ્રતિચુંબકીય છે ?
સૌથી વધુ બંધ ક્રમાંક ધરાવતો ઘટક નીચેનામાંથી ક્યો છે?
આ ઘટકો માં $NO , NO ^{+}, NO ^{2+}, NO ^{-},$ લઘુત્તમ બંધની પ્રબળતા ધરાવતું એક કયું છે:
${{\rm{O}}_2}{\rm{ + e}} \to {\rm{O}}_2^ - $ બને ત્યારે આ ઇલેક્ટ્રોન કઈ આણ્વીય કક્ષકમાં ઉમેરાય ? તે જણાવો ?