$MO$ સિદ્ધાંત પરથી અનુમાન કરો કે નીચેનામાંથી ક્યા ઘટકની બંધલંબાઇ સૌથી ઓછી છે ?
$O_2^+$
$O_2^-$
$O_2^{2-}$
$O_2^{2+}$
$O _{2}$ થી $O _{2}^{-}$ ના પરિવર્તન દરમિયાન આવતા ઇલેક્ટ્રોન કઈ ભ્રમણકક્ષામાં જાય છે:
વિભાગ - $\mathrm{I}$ માં દશર્વિલા સ્પીસીઝને વિભાગ - $\mathrm{II}$ માં દશવિલા બંધક્રમાંક સાથે સરખાવો.
વિભાગ - $\mathrm{I}$ | વિભાગ - $\mathrm{II}$ |
$(1)$ ${\rm{NO}}$ | $(A)$ $1.5$ |
$(2)$ ${\rm{CO}}$ | $(B)$ $2.0$ |
$(3)$ ${\rm{O}}_2^ - $ | $(C)$ $2.5$ |
$(4)$ ${{\rm{O}}_2}$ | $(D)$ $3.0$ |
બે પરમાણુની $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં આંતરકેન્દ્રીય ધરી ઉપર રેખીય સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોનાં ઊર્જા આલેખ તથા તે રચનાની કક્ષકોની આકૃતિ આપો.
નીચે આપેલા સંયોજનો માંથી બંધક્રમાંક $2$ ધરાવતા અણુઓની સંખ્યા. . . . . . . .છે. $\mathrm{C}_2, \mathrm{O}_2, \mathrm{Be}_2, \mathrm{Li}_2, \mathrm{Ne}_2, \mathrm{~N}_2, \mathrm{He}_2$
નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?