કોઈ બિંદુએ થી પદાર્થ ને ઉપર તરફ ફેકતા તે જ બિંદુએ પાછો પહોચે ત્યારે તેનો વેગ કેટલો હશે?
$v = 0$
$v = 2u$
$v = 0.5u$
$v = u$
(d)Body reaches the point of projection with same velocity.
પદાર્થ $A$ ને ઉપર તરફ $98\,m/s$ ના વેગથી ફેકવામાં આવે છે. બીજા પદાર્થ $B$ ને સમાન વેગથી ઉપર તરફ $4 \,sec$ પછી ફેકવામાં આવે છે, તો બંને પદાર્થ કેટલા સમય ($sec$) પછી મળશે?
$0.5 \,kg$ દળના બોલને $10 \,m$ ઉંંચાઈએથી છોડવામાં આવે છે. જ્યારે વેગનું મૂલ્ય તેના ગુસ્ત્વીય પ્રવેગના મૂલ્ય જેટલું થાય તે ઊંચાઈ ……… $m$ છે. ($g =10 \,m / s ^{2}$ લો.)
$400 \,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક દડાને મુકત કરવામાં આવે છે,તે જ સમયે ટાવરના તળિયેથી $50 \,m/sec$ ના વેગથી બીજા દડાને ઉપર તરફ ફેંકવામાં આવે છે.તો તે બંને દડાઓ કેટલા ………$meters$ ઊંચાઇ પર ભેગા થશે?
એક બલૂન $29 \,ms^{-1}$ ના વેગથી ઉપર તરફ ગતિ કરે છે.તેમાંથી પથ્થર મૂકતાં તે $10 \,sec$ માં જમીન તે આવે છે તો બલૂન કેટલી ઊંચાઈએ ($m$ માં) હશે ત્યારે પથ્થર મુક્ત કરવામાં આવ્યો હશે?
($g = 9.8\,m/{s^2}$)
એક પદાર્થને નીચે તરફ ફેંકતાં $2\, sec$ માં કાપેલ અંતર $S$ એ તેની પછીની $sec$ માં કાપેલ અંતર જેટલું છે.તો $s= …………m$ ( $\,\,g = 10\,m/{s^2}$)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.