- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
પદાર્થ $A$ ને ઉપર તરફ $98\,m/s$ ના વેગથી ફેકવામાં આવે છે. બીજા પદાર્થ $B$ ને સમાન વેગથી ઉપર તરફ $4 \,sec$ પછી ફેકવામાં આવે છે, તો બંને પદાર્થ કેટલા સમય ($sec$) પછી મળશે?
A
$6$
B
$8$
C
$10$
D
$12$
Solution
$h=u t-\frac{1}{2} g t^{2}$
Body 1: $h=98 t-\frac{1}{2} \times 9.8 \times t^{2}$
Body 2: $h=98(t-4)-\frac{1}{2} \times 9.8 \times(t-4)^{2}$
Equating the above two expressions we get:
$98 t-\frac{1}{2} \times 9.8 \times t^{2}=98(t-4)-\frac{1}{2} \times 9.8 \times(t-4)^{2}$
$\Rightarrow 98 \times 4+\frac{9.8}{2}(16-8 t)=0$
$\Rightarrow 392=-4.9(16-8 t)$
$\Rightarrow \frac{392}{4.9}=(8 t-16) \Rightarrow 80=(8 t-16) \Rightarrow 96=8 t \Rightarrow t=12 s$
Standard 11
Physics