2. Polynomials
easy

ચકાસો :  $2$ અને $0$ બહુપદી $x^{2}-2 x$ નાં શૂન્યો છે.

Option A
Option B
Option C
Option D

Solution

ધારો કે, $p(x)=x^{2}-2 x$

તેથી $p(2) = 2^2 -4 = 4 -4 = 0$

અને $p(0) = 0 -0 = 0$

આથી, $2$ અને $0$ બંને બહુપદી $x^2 -2x$ નાં શૂન્યો છે.

ચાલો આપણે અગત્યના મુદાઓ નોંધીએ.

$(i)$ બહુપદીનું શૂન્ય $0$ હોય તે જરૂરી નથી.

$(ii)$ $0$ પણ બહુપદીનું શૂન્ય હોઇ શકે.

$(iii)$ દરેક સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય છે.

$(iv) $ બહુપદીને એક કરતાં વધારે શૂન્ય પણ હોઇ શકે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.