વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.
ઈન્ટરફેરોન્સ
એન્ટીબોડી
ઈમ્યુનોગ્લોબ્યુલન્સ
$IgE$
$ARC$ એટલે શું ?
ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.
ક્વિનાઇન સૌ પ્રથમ ...... માં શોધવામાં આવી.