$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. ધરાવે છે.
$50\%$
$20\%$
$70\%$
$10\%$
વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?
મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?
નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?