કીટનાશક અને નીંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
કીટનાશકો એ બે કે તેથી વધુ પદાર્થોનું મિશ્રણ છે. તે તીડ અને તીતીધોડા જેવા અન્ય કીટકોનો નાશ કરવા ઉપયોગી છે.
દા.ત., એલ્ડીન અને ડેલ્ડીન નીંદણનાશકો એ એવા પદાર્થો છે કે જે નીંદણો નાશ કરવા વપરાય છે.
દા.ત., સોડિયમ ક્લોરેટ - $\mathrm{NaClO}_{3}$
સોડિયમ આર્સેનેટ - $\mathrm{Na}_{3} \mathrm{ASO}_{3}$
નીચે આપેલા માંથી કયા ગ્રીનહાઉસ વાયુઓ છે ?
$A$. પાણીની વરાળ; $B$. ઓઝોન; $C$. $I _2$; $D$. આણ્વીય હાઇડ્રોજન
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંંધ બેસતો જવાબ પસંદ કરો.
$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.
ગ્રીન હાઉસ વાયુઓના નામ આપો.
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓને લખો.
પ્રકાશ રાસાયણિક ધૂમ્ર -ધ્રુમ્મસના સર્જન (નિર્માણ)ની શક્યતા સૌથી ઓછી બની રહેશે તે $..........$