સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ ઉદ્યોગ સૂચિ $I$ ઉત્પન્ન થતો કચરો
$A$ સ્ટીલ ઉદ્યોગ(પ્લાન્ટ) $I$ જીપ્સમ
$B$ ઉષ્મીય વિદ્યુત મથકો $II$ ઉડતી રાખ
$C$ ખાતર ઉદ્યોગો $III$ સ્લેગ
$D$ પેપર મિલ્સ $IV$ જૈવ વિઘટનીય કચરો

 નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]
  • A

    $(A)-(III), (B)-(II), (C)-(I), (D)-(IV)$

  • B

    $(A)-(II), (B)-(III), (C)-(IV), (D)-(I)$

  • C

    $(A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)$

  • D

    $(A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)$

Similar Questions

સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? 

ઘરેલુ કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ? 

ખાલી જગ્યા પૂરો :

$(1)$ ઊડતી રાખ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંના સ્લેગનો ઉપયોગ કરી ....... બનાવાય છે.

$(2)$ બાયોગેસ ......ના ઉત્પાદનમાં અને તેની ઉપનીપજ ......... તરીકે વપરાય છે. 

ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો. 

$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.

  • [JEE MAIN 2023]