ગર્ભનિરોધ માટેની કૃત્રિમ પદ્ધતિ કરતાં કુદરતી પદ્ધતિના શું ફાયદા છે ?
આ પદ્ધતિમાં કોઈ દવાઓ કે સાધનોનો ઉપયોગ થતો નથી. આથી કોઈ આડઅસર જોવા મળતી નથી.
આંતરપટલ અને ફોર્મના સ્થાન અને કાર્ય સમજાવો.
આપેલ આકૃતિ એ કઈ ઘટના દર્શાવે છે?
નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?
ગર્ભ અવરોધનની અંતીમ પધ્ધતિ કઈ?
'સહેલી' માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.