6. TISSUES
easy

રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

રંધ્ર કે વાયુરંધ્ર મૂત્રપિંડ કે વૃક્રાકાર બે કોષો ધરાવતાં રક્ષકકોષો દ્વારા બંધ હોય છે. તે વાતાવરણના વાયુઓના વિનિમય તેમજ બાષ્પોત્સર્જન (ઉત્સ્વેદન)ની ક્રિયા માટે જવાબદાર છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.