શુક્રાશય રસનાં મુખ્ય ઘટકો ક્યાં છે ?
શુક્રાશય રસ (seminal plasma) બનાવે છે કે જે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોથી સભર હોય છે.
બલ્બોયુરેથ્રલગ્રંથિ અને કોપર્સ લ્યુટિયમના સ્થાન અને કાર્ય આપો.
નરમાં પ્રજનન સહાયક નલિકાઓ વિશે માહિતી આપો.
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?
વૈજ્ઞાનિક કારણ આપો : શુક્રપિંડો ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા છે.
નરનું પ્રાથમિક પ્રજનન અંગ કર્યું ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.