- Home
- Standard 10
- Science
5. Life Processes
medium
સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજો કઈ છે ?
Option A
Option B
Option C
Option D
Solution
સ્વયંપોષી સજીવો માટેની જરૂરી પરિસ્થિતિઓમાં પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે જે પર્ણમાં રહેલા ક્લોરોફિલ સાથે પ્રક્રિયા કરે છે જેને પ્રકાશસંશ્લેષણ કહે છે.
પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં સૌ પ્રથમ પાણીના વિઘટનથી ઑક્સિજન અને હાઇડ્રોજન અલગ પડે છે, જેથી પાણીનું પ્રકાશ વિઘટન કહે છે. (Photolysis of water)
નિર્માણ પામેલ હાઇડ્રોજન અને $CO_2$ સાથે પ્રક્રિયા થઈ કાર્બોદિતનું નિર્માણ થાય છે.
Standard 10
Science