- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
easy
નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.
ઘનફળ : $3x^2-12x$
Option A
Option B
Option C
Option D
Solution
ઘનફળ $=$ લંબાઈ $\times$ પહોળાઈ $\times$ ઊંચાઈ
ઘનફળ $=3 x^{2}-12 x$
$=3\left[x^{2}-4 x\right]=3[x(x-4)]=3 \times x \times(x-4)$
આમ, ઘનફળનાં માપ શક્ય પરિમાણ $3, x$ અને $(x-4)$ એકમ હોઇ શકે.
Standard 9
Mathematics