Environmental Study
medium

ગ્લોબલ વોર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?

Option A
Option B
Option C
Option D

Solution

અશ્મિગત બળતણના દહનથી, જંગલો તથા વૃક્ષોને કાપવાથી વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓનો ઉમેરો થાય છે. જેથી ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે. જેને અટકાવવાના કેટલાક ઉપાયો નીચે મુજબ છે :

$(i)$ રસાયણો તેમજ અન્ય વસ્તુ જે ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે તેમનો ક્ષમતાપૂર્વક યોગ્ય ઉપયોગ કરવો. જે વાતાવરણનું તાપમાન ઘટાડે છે.

$(ii)$ વાહનોનો ઉપયોગ ઘટાડવો. જેમ કે સાઇકલ, જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવો અથવા વ્યક્તિગત પ્રવાસના બદ્હે સહિયારો પ્રવાસ કરવો.

$(iii)$ વધુ વૃક્ષો ઉછેરી હરિત આવરણ વધારવું. સૂકાં પાંદડાં કે લાકડાંને બાળવા નહી.

$(iv)$ જાહેર સ્થળોએ ધૂમ્રપાન ન કરવું.

$(v)$ ઘણી વ્યક્તિઓને હજુ ગ્રીન હાઉસ અને ગ્લોબલ વોર્મિગ અંગે સમજ નથી તેઓને આ માહિતી અવગત કરવા.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.